Admission Online Apply For Model school and KGBV Schools Gujarat

 


રાજ્યના ૨૩ જિલ્લાઓમાં વર્ષ ૨૦૧૪-૧૫થી શૈક્ષણિક રીતે પછાત તાલુકાઓમાં મોડેલ સ્કૂલો, મોડેલ ડે સ્કુલો કાર્યરત છે. આ યોજના હેઠળ ધોરણ-૦૬ થી ૧૨ માં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, ઉપરાંત રાજય સરકાર દ્વારા સંચાલિત કેજીબીવી જેમાં પ્રતિભાશાળી કન્યાઓનું નામાંકન કરવાનું થાય છે. આ ૮૪ મોડેલ સ્કુલ, મોડેલ ડે સ્કુલ અને રાજય સરકાર દ્વારા સંચાલિત કેજીબીવીએ સ્કુલ ઓફ એકશેલન્સ તરીકે વિકસાવામાં આવી રહ્યા છે. જેમાં પ્રતિભાશાળી બાળકોના પ્રવેશ માટે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા "કોમન એન્ટ્રન્સ ટેસ્ટ(પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે.

  •  www.sebexam.org વેબસાઇટ પર પરીક્ષા માટેનું આવેદનપત્ર તા. ૦૯/૦૨/૨૦૨૧ના બપોર ૧૫:૦૦ ઓનલાઇન ભરવાનો સમયગાળો ::::  તા.૯/૨/૨૦૨૧ બપોરના ૩:૦૦ કલાકેથી તા.૨૨/૦૪૨૦૨૧ ના૨૩:૫૯ કલાક સુધી Online 
  • પરીક્ષાની તારીખ :::: એપ્રિલ માસમાં આયોજન કરેલ છે. 
  • આ આ કસોટી માટેની હોલ ટીકીટ (પ્રવેશપત્ર) ડાઉનલોડ કરવાની તારીખો અને કસોટીની તારીખ અંગે ઓનલાઇન www.sebexam.org વેબસાઇટ પર જાણ કરવામાં આવશે.
વિધાર્થીની લાયકાત: - જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ - ૫, ૬, ૭ અને ૮ માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં (જિલ્લા પંચાયત/મહાનગરપાલિકા/નગરપાલિકાની શાળા), ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ તથા ખાનગી સંસ્થામાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ “ કોમન એન્ટ્રન્સ ટેરટ"
આપી શકશે. 
પરીક્ષા ફી: કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે ફી ભરવાની થતી નથી. કસોટીનું માળખું: - આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની (Multiple Choice Question
MCQ Based) રહેશે.

ઓનલાઇન અરજી અહિંથી કરો

ઓનલાઇન અરજી કેમ કરવી તેની સ્ટેપવાઇઝ PDF 

Sponsored ads.

No comments

SEO Level

Find Us On Facebook

Powered by Blogger.